૪૩ કરોડની રકમ લઇ માત્ર ૧૫ કરોડની મશીનરી આપી વિશ્વાસઘાત/છેતરપીંડી કરનાર ઇસમોએ તે રૂપિયાનો દુબઇ ખાતે આવેલ AL SHSAZE INTERNATIONAL TRADE LINK LLC કંપની સાથે વ્યવહાર કરેલ જે કંપનીના ડાયરેકટરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
૪૩ કરોડની રકમ લઇ માત્ર ૧૫ કરોડની મશીનરી આપી વિશ્વાસઘાત/છેતરપીંડી કરનાર ઇસમોએ તે રૂપિયાનો દુબઇ ખાતે આવેલ AL SHSAZE INTERNATIONAL TRADE LINK LLC કંપની સાથે વ્યવહાર કરેલ જે કંપનીના ડાયરેકટરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
વડોદરા શહૈરમા છેતરપીંડી વિશ્વાસધાત કરતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના થી CP શ્રી અનુપમસિહ ગહલૌત તથા JCP શ્રી કેશરીર્સિહ ભાટીનાઓ તરફથી મળેલ હોય, કાઇમ બ્રાચના DCP શ્રી જયદિપસિંહ જાડેજા તેમજ ACP શ્રી ડી. એચ. ચૌહાણનાઓના માર્ગદર્શન હેઠળ તથા શ્રી એબી…જાડેજાનાઓની દોરવર્ણી હેઠળ જૈનેસીંસ પ્લાસ્ટીક ઇન્કસ્ટ્રીઝ નામની કંપની સાથે મશીનરી તથા સ્પેર પાર્ટસ કંપનીના પ્રોજેક્ટ માટે પુરા પાડવાનો કંપનીના મેનેજીંગ ડીરેક્ટરને પાકો વિશ્વાસ અને ભરોશો આપી સોદો કરી સોદા અંગે બેંક ઓફ બરોડા માંથી પ્રોજેક્ટ માટે લોન મેળવી તે લોનના નાણા માંથી રૂ. ૪૩ કરોડ જેટલી માતબર રકમ ઉપરોક્ત ઇસમૌની કેબીસ્કો પ્લાસ્ટ પ્રા…લી કંપનીના જુદા જુદા યુનીયન બેંક ઓફ ઇન્ડીયા તથા ફેડરલ બેંક વડોદરા શહેરના ખાતામા ટ્રાન્સફર કરાવી લઇ સોદામા નક્કી કરેલ મુજબની નહી પરંતુ જુની વપરાયેલી સેક’ક્ હૈન્ક્ મશીંનરી રૂ. ૧૫ કરોડની રકમની મોકલી આપી તે મશીનરીના બીલો તથા રીસીપ્ટો ખોટા તથા બનાવટી તેમજ વધુ રકમ દર્શાવતા ઉપજાવી કાઢી તેનો ખરા તરીકે કંપનીમા ઉપયોગ કરી ફરીયાદીની કંપની સાથે ગુનાહીત કાવતરૂ રચી વિમાસધાત છેતરપીંડી કરી અમારી કંપની સાથે રૂ. ૪૩ કરોડની માતબર રકમ પોતાના આર્થિક ફાયદા સારૂ મેળવી ફરીયાદીને કંપનીને આર્થિક નુક્શાન પોહયાડીં ગુનો કરેલ અને તે ગુનાના કામે તપાસ દરમ્યાન પકડાયેલ આરોપી જાવેદ હમીદભાઇ મેમણ નાઓએ ફરીયાદીના નાણા દુબઇ ખાતે આવેલ AL SHSAZE INTERNATIONAL TRADE LINK LLC નામની કંપની ખાતે ઘણા બધા મોટી રકપના વ્યત્હારો કરેલ હોવાનુ જણાઇ આવતા તે કંપનીની માહીતી મંગાવતા તે કંપનીના ડાયરેક્ટર તરીકે સુલતાન ગુલાબભાઇ ચોંહણ નાઓનુ નામ જણાઇ આવેલ અને તે ઇસમ અંગે તપાસ કરતા કરાવતા તે ઇસમ આકામના આરોપીંઓની કેબીસ્કો પા. લી. નામની કંપનીમાં કામ કરતો હોવાની હકિકત જણાઇ આવેલ જેથી ખારોપીએ તેઓની કંપનીંમા કામ કરતા ઇસમના નામે દુબઇ ખાતે AL SHSAZE INTERNATIONAL TRADE LINK LLC નામની કંપની ખોલી ફ્રીથાદીશ્રી પાસેથી મેળવેલ નાણાનો તે કંપની સાથે વ્યવહાર કરેલ હોય સદર ઇસમને આગુનામા અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ આરોપીઓની કંપનીએ કરેલ શકાસ્પદ ત્ત્યત્હારો અંગે કાર્યવાહી કરવા સારૂ ઈ.ડી. તથા ડી.આર.આઘ તથા જી,એસ.ટી. તથા ઇન્ક્મટેક્સ ઓફીસ ખાતે જાણ કરવામા આવેલ છે.
ધરપકડ કરેલ આરોપી નામ સરના
(૧) સુલતાન ગુલાબ ચૌહાણ રહેવાસી ૭, સમૃધ્ધી સોસાયટી, એસ.બી.આઇ, બેંક… વાઘોડીયા-ખંદગામ રોડ. વાઘોડીયા, વડોદરા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/