અપહરણ તથા બળાત્કારના આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડતી ગોત્રી પોલીસ
અપહરણ તથા બળાત્કારના આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડતી ગોત્રી પોલીસ
વડોદરા શહેરના મે. પોલીસ કમિશ્નર શ્રી અનુપમ ગહેલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી કેસરીસિંહ ભાટી સાહેબ તથા મે.નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૦૨ શ્રી સંદિપ ચૌધરી સાહેબ તથા મે.મદદનિશ પોલીસ કમિશ્નર અડી અડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી એ.બી.ગોહિલ ગોત્રી પો.સ્ટ નાઓએ ગોત્રી. પો.સ્ટે ૧૧ ૧૯૬૦૦૪૨૦૧૧૦૭ (U-૭૮૯/ ર ૦ ર ૦) ઇ.પી.કો.કલમ ૩૬૫, ૩૭૬ (એન) મુજબ ના કામેના ફરીને આરોપી ઓટો રિક્ષા ને GJ-06-YY-8557 ના ચાલક જેના નામઠામની ખબર નથી તે ઓટો રિક્ષામાં ફરીબેનનું અપનયન કરી રિક્ષામાં બેસાડીને રેસકોર્સ ચકલી સર્કલ તરફ લઇ ગયેલ અને શહેરમાં જુદી જુદી જગ્યાએ ફેરવી તે વખતે આ કામના ફરીના પિતા અને ભાઇ એક્ટીવાં લઇ શોધમાં નિકળેલા અને રેસકોર્સ ચકલી સર્કલ ખાતે ફરીબેને તેના ભાઈ તથા પિતાને જોતા
તેમના તરફ ઇશારો કરતા આ કામનો આરોપી પોતાની રિક્ષા પુરઝડપે ચલાવી ફતેગંજ તરફ રોડ લઇ જઇ પાવાગઢવાળા રોડ ઉપર લઇ જઇ હાલોલ ખાતે આરોપી તેના ઘરે ફરીને લઇ જઇ ફરીની મરજી વિરુધ્ધ સંમતી વગર બળજબરી પુર્વક બળાત્કાર કરી તથા વડોદરા લાવતા હાલોલ પાવાગઢ વાલા રોડ ઉપર બળજબરીથી બે વાર બદકામ (બળાત્કાર કરી કુલ ત્રણ વખત બળાત્કાર કરી અમીતનગર સર્કલ છોડી દીધેલાની ફરીયાદ દાખલ થયેલ અને આ કામે ફરીયાદમાં ઓટો રિક્ષા નં GJ-06-YY-8557 નો આપેલ હોય
જે આધારે જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેરમાં રેલ્વે સ્ટેસન રિક્ષા સ્ટેન્ડ, બસ સ્ટેશન જુદી જુદી જગ્યાએ ખાનગી બાતમીદારો તથા CCTV સર્વેલન્સના આધારે તપાસ કરતા સદર રિક્ષા હાલોલ તરફ ગયેલ ગયેલાનું જાણવા મળેલ ત્યારબાદ હ્યુમન ઇન્ટેલેજન્સ આધારે આરોપીની બાતમી મેળવી આરોપી તેના સબંધી તેના માસીના ઘરે ધનતેજ ગામ મજીદવાળુ ફળીયુ તા-સાવલી જી-વડોદરા ખાતે હોવાની માહીતી મળતા પો.ઇન્સ એ.બી.ગોહિલ ગોત્રી પો.સ્ટ તથા સ્ટાફના માણસોએ આરોપીને ધનતેજ ગામ ખાતેથીગુનામાં વપરાયેલ ઓટો રિક્ષા ને GJ-06-YY-8557 સાથે પકડી પાડી આરોપીનો કોરોના (covID-19) નો ટેસ્ટ કરાવતા જે નેગેટીવ આવ્યા બાદ આજરોજ ગુનાના કામે ધડપકડ કરી
મુદ્દામાલની ઓટો રિક્ષા કબ્જે કરી અને અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી ગોત્રી પોલીસ
મુદ્દામાલ:-(૧) એક ઓટો રિક્ષા નં GJ-06-YY-8557 ની કાળા કલરની કિ.રૂ .૭૫,૦૦૦/-ની ગણી કબ્જે કરવામાં આવેલ છે
આરોપીનું નામ સરનામું:-જીગર જયંતીલાલ મંગળદાસ દરજી રહે ૩૫ શ્રધ્ધા સોસાયટી, ચિત્રકુટ
સોસાયટીની બાજુમાં માંજલપુર વડોદરા શહેર મુળ હાલોલ પાવાગઢ રોડ એ-વન ચીકનની ઉપર તા-હાલોલ
જી.પંચમહાલ
સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીના નામ *
પો.ઇન્સ એ.બી.ગોહિલ, ASI પ્રવિણભાઇ રયજીભાઇ, Hc દીપક જગદીશચંદ્ર, Hc વિશાભાઇ ધુળાભાઇ,
Pc વિક્રમસિંહ પ્રવિણસિંહ, PC કેતનકુમાર ફલજીભાઇ, Pc કિશોરસિંહ ગુલાબસિંહ PC સચીન શંકરજી
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA