આરોગ્યગુજરાતવ્યાપાર

21 લાખ થી વધુ ની છેતરપિંડી કરનાર ને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ, આરોપી જૈમન હોમ કેર પ્રોડક્ટ નામની કંપની ના નામે છેતરપિંડી કરતો હતો !

21 લાખ થી વધુ ની છેતરપિંડી કરનાર ને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ, આરોપી જૈમન હોમ કેર પ્રોડક્ટ નામની કંપની ના નામે છેતરપિંડી કરતો હતો !


જૈમન હોમ કેર પ્રોડક્ટ નામની કંપની ના નામે જુનાગાઢના નાગરીકોને ૪% લેખે વળતર આપવાની લોભામમી લાલચ આપી . ૨૧ લાખ કરતા વધારે રકમ રોકાન કરાવી પરત નહી આપી વિશ્વાસઘાત/છેતરપીંડીં કરનાર નાસ્તા ફ૨તા ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર કાઇમ બ્રાન્ય

વડોદરા શહેરમાં અવાર નવાર મિલ્ક્રત વિરૂધ્ધના ચોરી, ઘરફોડ, લુંટ, વાહન ચોરી તથા પ્રોહીં તથા વિમ્રાસધાત છેતરપીંડી અંગેના ગુનાઓ નોંધાયેલ હોય આ મિલ્ક્રત વિરૂધ્રા તથા જુગાર અને પ્રોહીબિશન તથા વિમ્રાસધાત છેતરપીંડી વિરૂધ્ધના બનેલ ગુનાયૉના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની સુચના શ્રી CP શ્રી અનુપમસિંઘ ગહલૌત તથા JCP શ્રી કેશરીસિંહ ભાટીનાઓ તરફથી મળેલ હોય, કાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિહ જાડેજા તેમજ ACP શ્રી ડી. એસ. ચૌહાણનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઍ.બી.જાડેજા નાઓની ટીમના અ.હે.કો. મહમદનાસીર અનવરમીંયા નાઓને બાતમી મળેલ કે ભવન્સ સ્કુલ મકરપુરા રોડ પાસે આવતા અમોને બાતમીદાર થી માહીતી મળેલ કે અગાઉ જુનાગઢ પોલીસ સ્ટેશન ના વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનાનો નાસ્તો ફરતો આરોપી યતીશ ઉર્કે યશ વિરેન્દ્રભાઇ ધીરજલાલ શાહ નાનો સુશેન સર્કલ પાસે એંસ,આર,પી. ગૃપ-૦૯ નીં દુકાનો પાસે વાહનો પાર્કીગ કરેલ છે ત્યા ઉભો છે જે બાતમી આધારે સદર ઇસમને પકડી પાડી સદર ઇસમ અંગે ખાત્રી તપાસ કરતા જુનાગઢ પોલીસ સ્ટેશન ‘બી’ ડીવિઝન સીટી પોસ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૫૯/૧૯ ઇપીંફો કલમ ૪૦૬, ૪૨૦ મુજબના ગુનામા નાસ્તો ફરતો હોવાની હકિકત જણાઇ આવેલ હોય જેથી સઘ્ર ઇસપ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી જુનાગઢ પોલીસ સ્ટેશન બી‘ ડીવીઝન પો.સ્ટે. નાઓનૈ જાણ કરવામા આવેલ છે.

ધરપકડ કરેલ આરોપી નામ સરનામું

(૧) યતીશ ઉર્ડે યશ વિરેન્દ્રભાઇ ધીરજલાલ શાહ રહૈ. ૭૮, શ્રીકુંજ રેશીડન્સી. વેદાંત સૃષ્ટી સોસાયટીની બાજુમા, આલમગીર. જામ્બુખા, તાજી. વડોદરા

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button