માં ભવાની ક્ષત્રિય સેના વડોદરા દ્વારા નંદેશરી ગામમાં
વૃક્ષારોપણ કરવામાં આવ્યું
વડોદરા ની માં ભવાની ક્ષત્રિય સેના દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માં અનેક જગ્યા એ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, આ સંગઠન દ્વારા નંદેસરી વિસ્તાર માં ગામ ના સરપંચ અને ગ્રામજનો હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું,
માં ભવાની ક્ષત્રિય સેના વડોદરા દ્વારા અનેક સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે, ચોમાસા ની ઋતુ માં વૃક્ષારોપણ નું એક ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/