સિધ્ધ કરેલ બહુમૂલ્ય જાદુઇ યંત્ર ના નામે જનતા ને ઠગ કરતા બે ઈસમો ને 10,10,500/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વડોદરા SOG પોલીસ
સિધ્ધ કરેલ બહુમૂલ્ય જાદુઇ યંત્ર ના નામે જનતા ને ઠગ કરતા બે ઈસમો ને 10,10,500/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વડોદરા SOG પોલીસ
માનનીય પોલીસ કમિશ્નર શ્રી આર.બી.ભ્રહમભટુ સાહેબ તરફથી એ.ટી.એસ. ચાર્ટરની કામગીરી ઉપરાંત જાહેર જનતા સાથે છેતરર્ષીડી તેમજ ઠગાઇ ક્રી ઓર્ગેનાઈઝ ક્રાઈમના ગંભીર પ્રકારના બનતા ગુનાઓ શોધી કાઢવા માટૅ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેકટર શ્રી એમ.આર.સોંલંકીનાઓને આપેલ સુચનાઓ અનુસંઘાને
એસઓજી ના પો.કો. અશોક ક્લ્લાપાનાઓને બાતમી મળેલ કે, ” મહુવા તાલુકાના વિનોદ જાની અને રવિ જોષી નામના ઠગ ઇસમો જમીન તેમજ કૌટુંબિક તકરારોના કેસો ચાલતા હોય તેવા ઈસમોને ટાર્ગેટ બનાવી તેઓને નડતા ગ્રહો,ચાંડાળ યોગ,વાસ્તુદોષના નિવારણ માટૅ ચમત્કારીક જાદુઈ દિવ્ય રક્ષા યંત્ર આપી ચીટીંગ કરવાના બહાને જરૂરીયાત મંદ ઈસમોને જીત અપાવવાની ખાત્રી આપી લાખો રૂપિયાની ઠગાઇ કરી રહેલ છે અને હાલમાં તેઓ બન્નેય અગ્રસેન ગેસ્ટ હાઉસ પાસે ઈનોવા ગાડી નં-જીજે-પ-જેઆર-૧૪૨૭ ગાડી લઇને ઉભા છે ” જે બાતમી આધારે પો.ઈન્સ…શ્રી એંમ.આર. સોલંકી નાઓએં પંચો તથા સ્ટાફ્ના માણસૌથી ટ્રેપ ગોઠવી, પંચ-૧ નાઓને બાતમીવાળા ઈસમો પાસે જઈ જમીન/કૌટુંબીક તકરાર ચાલતી હોય તેવા ઇસમ તરીકેની ભુમિકા ભજવી તેમાં જીત મળે તે માટૅ દિવ્ય જાદુઈ રક્ષા યંત્ર અંગે સોદો કરવો અને તેની વિશીંષ્ટતા તથા ભાવ તાલ નક્કી કરી સોદો ફીક્સ થાય તો ઈસારો કરવા સુચના કરતાં પંચ-૧ નાએં દિવ્ય જાદુઈ રક્ષા યંત્રનો રૂ ૫ લાખમાં સોદો નક્કી કરી ઈશારો કરતાં જેતલપુર નાકા અગ્રસેન ગેસ્ટ હાઉસ પાસેથી ઈનોવા કારમાં બેસેલ બન્નેય ઠગ ઇસમોને ક્રુલ્લે રૂ ૧૦,૧૦,૫૦૦/-ની મત્તા સાથે ટ્રેપ ગોઠવી ઝડપી પાડવામાં આવેલ
પકડેલ આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કલમ 406 ,420 ,511, 114 મુજબ ગોત્રી પોલીસ સ્ટેશન કસ્ટ ગુષ્ર.નં-799/2020 થી ગુનો રજીસ્ટર કરાવી તપાસ હાથ ઘરૈલ
પક્ડાયેલ આરોપીઓ
(૧)વિનોદભાઇ બાબુભાઇ જાની ઉ.વ.૪૬ રહે.નાના જાદરા ગામ, તા મહુવા જી.ભાવનગર તથા
(ર) રવિ બાબુભાઈ જોષી ઉ.વ.૩૧ રહે બગદાણા તા.મહુવા જી ભાવનગર
કબજે કરેલ મુદામાતઃ
(૧) ઇનોવા ગાડી નં-જીજે-05-જેઆર-૧૪ર૭ કી, રુ ૧૦,૦૦,૦૦૦/
(ર) જુદા જુદા જાદુઈ રક્ષા યંત્રો-૧૦ તેમજ અન્ય કર્મકાંડની સાધન સામગ્રી કી.રુ|.૦૦/૦૦ (૩) મોબાઇલ ફોન નંગ-ર કી.રુ|.૧0,૫0૦/મળી કુલ રુ|.૧૦,૧૦,૫૦૦/-નોં મુદામાલ કબ્જે કરેલ
આરોપીઓનોં ગુનાહીત ઇતિહાસ
આરોંપીઓ જમીન/કૌટુબિક તકરારો ચાલતી હોય તેવા જરુરીયાતમ’દ ઈસમોને ટાર્ગેટ બનાવી દિવ્ય સિધ્ધ કરેલ રક્ષા યંત્રથી જીત થાય છે અને રક્ષા યંત્ર પોતાની પાસે રાખવાથી ઘાર્યા કામો થાય છે તેવા પ્રલોભનો આપી ચીંટીગ કરવાની ટૅવ ધરાવે છે… આજથી વીસેક્ દિવસ ઉપર છાણી જકાતનાકા પાસેથી અરવિંદ પટેલ તેમજ તેના કુટુબીઓ પાસેથી કૌટુંબિક પ્રોપર્ટીની તક્રારમાં જીત થવાની ખાત્રી આપી , ગ્રહોના જાપઅનુષ્ઠાન કરવાનુ જણાવી સિધ્ધ કરેલ રક્ષા યંત્ર આપી રુ|.૧૭ ,૪0,૦૦0/નુ ચિટીંગ કરેલાનુ જણાવેલ છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/