આવો કોઈની મદદ કરીએ ફાઉન્ડેશન દ્વારા હિંમતનગર ના એક વ્યક્તિ ને અનોખી મદદ કરવામાં આવી
આવો કોઈની મદદ કરીએ ( વીર પ્રતાપ ફાઉન્ડેશન ) ના ભૃગુવેન્દ્રસીંહ કુંપાવત અને એમની ટીમ દ્વારા હિંમતનગર તાલુકા ના નવા ગામ ના રહેવાશી આકાશભાઇ પટેલ ને સંભળાતું ના હોવાથી ઝરમની ટેકનોલોજી નું કાન નું મશીન નખાવી આપ્યું,
આકાશ ભાઈ એકસીડન્ટ બાદ પેરાલિસિસ ની બીમારી ને ભોગ બન્યા હતા, બીમારી માંથી તો બહાર આવી ગયા પરંતુ સાંભળવાનું બંધ થઈ ગયું, આથી નાનો ધંધો કરી ઘર ચલાવતા આકાશ ભાઈ નું ગુજરાન ચાલવાનું મુશ્કેલ થઈ ગયું, પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે જાતે મશીન ખરીદી ના શક્યા અને ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત નો સંપર્ક કર્યો, આવો કોઈની મદદ કરીએ ગ્રૂપ દ્વારા મશીન નખાવી આપવામાં આવ્યું,
આવા સેવાકીય કર્યો મહાકાલસેના ગુજરાત, હિન્દુ યુવા સંગઠન ભારત, રુદ્ર વાહિની સંઘ ભારત ના સહયોગ થી કરવામાં આવે છે.
જે કોઈ ને મદદ ની જરૂર કે મદદ કરવી હોય તે ૯૮૯૮૬૦૭૦૭૦ પર દિતેલ વોટ્સએપ કરશો,
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA