આરોગ્યગુજરાતરાજકારણવ્યાપાર

રૂ. ૩૪ ૮૮ ૮૦૦/- ના મુદ્દામાલ ના વિદેશી દારૂ સાથે આરોપીઓ ની ધરપકડ કરતી અમદાવાદ આર, આર, સેલ

રૂ. ૩૪ ૮૮ ૮૦૦/- ના મુદ્દામાલ ના વિદેશી દારૂ સાથે આરોપીઓ ની ધરપકડ કરતી અમદાવાદ આર, આર, સેલ


અમદાવાદ જીલ્લાના અમદાવાદ વિરમગામ હાઇવે રોડ ઉપર આવેલ ગુરુકૃપા હોટેલ ના પાર્કીગ માંથી રૂ ૨૪ ૬૨ ૪૦૦ નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડતી આર.આર.સેલ. અમદાવાદ વિભાગ અમદાવાદ
શ્રી કેસરીસિંહ ભાટી, પોલીસ મહાનિરીંક્ષકશ્રી, અમદાવાદ વિભાગ, અમદાવાદનાઓએ અમદાવાદ રેન્જમાં ડી…જી.પીં. સાહૈબશ્રી તરફથી મળેલ સૂચનાઓ મુજબ પ્રોહી ડ્રાઇવ અંગેની કામગીરી કરવા અને અન્ય રાજ્યો માંથી ગુજરાત રાજ્યમાં આવતા વિદેશીદારૂની પ્રવૃત્તિને સદંતર ડામી દેવા આર આર સેલ ના રટાફને સુચના અને માર્ગદર્શન આપેલ, જે અન્વયે પોસબ ઇન્સ. શ્રી એ.જૈ.ખસારીનાઓએ પોતાના બાતપીદારો સક્રિય કરી માહિતી એકત્રિત કરેલ તેઓના બતમીધાર દ્વારા મળેલ બાતર્મી આધારે તેઓ તથા સાથેના એ.એસ.આઇ. હરીશયંદ્રસિંહ, હે કો. ખજયસિંહ તથા પો.કો. સુધિરકુમારનાઓએ અમદાવાદ-વિરમગામ હાઇવે ઉપર વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હદની ગુરુકૃપા હોટલના પાકીંગમાંથી અશોક લેલન વાહનમાં ઘઉંના કોયળાઓની આડમાં લઇ જવાનો વિદેશીદારૂનો મોટો જથ્થો શોધી કાઢેલ.

કુલ કિંમત રૂ . ૩૪ ૮૮ ૮૦૦/ નો મુદ્દામાલ ને જપ્ત કરવામાં આવ્યો હતો

વિદેશી દારૂનો જથ્થો અવનવીં મોડન્સ ઓપરેટીંગ અપનાવી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરાવવા મથત્તા બુટલેગરોએ ઘઉંના કોથળાઔની આડમાં વિદેશીદારૂ લાવવા પ્રયાસ કર્યો હતો. જે મુદ્દામાલ આર.આર.સેલ દ્રારા જપ્ત કરવામાં આવેલ છે.

વિદેશીદારૂનો જથ્થો લાવનાર અશોક લેલન વાહનનૌ ડ્રાઇવર પપ્પારામ ઉર્કે પપ્પુ સાથે છોગારામ બીશ્નોઇ, રહૈ. રાજસ્થાન ની અટક કરી આ જથ્થો મોકલનાર/મંગાવનાર ગુનેગારોને ઝબ્બે કરી મુખ્ય સુત્રધાર સુધી પહોંચવા આ અંગેની તપાસ આર.ખાર.સેલે હાથ ધરેલ છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

 

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button