પાદરા ના ગામેંઠા ગામ ના તળાવ માં ડૂબી જવાથી યુવાન નું મોત !
પ્રાપ્ત વિગત અનુસાર પાદરા ના ગામેઠા ગામ પાસે ના તળાવ માં કુદરતી હાજત માટે ગયેલ યુવાન નો પગ લપસી જતા તળાવ માં ડૂબી ગયેલ, તળાવ માં ડૂબી જવાથી યુવાન નું મોત નીપજ્યું હતું, યુવાન નામે સંજયભાઈ રમન ભાઈ પઢીયાર ના ઓ નો પગ લપસી જતા તળાવ ના પાણી માં ગરકાવ થતા ડૂબી ગયેલ. ઘટના સ્થળે માસારોડ પોલીશ સ્ટેશન ના હેડ કોન્સ્ટબલ રજનીકાંત બારોટ ના ઓ આગળ ની તપાસ હાથધરી હતી, મૃતદેહ ને તળાવ ની બહાર નીકાળી પોસમોર્ટન અર્થે અર્થે વડું સરકારી હોસ્પિટલ માં મોકલી આપેલ,
કૃષ્ણકાંત ગાંધી
નૈતિકસમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/