સાવલી યુથ કોંગ્રેસ દ્વારા રોડ ઉપર ના ખાડા ના વિરોધ માં ખાડા માં વૃક્ષ રોપ્યા! તંત્ર એ 24 કલાક માં ખાડા નું સમારકામ કર્યું!
સાવલી યુથ કોંગ્રેસ દ્વારા રોડ ઉપર ના ખાડા ના વિરોધ માં ખાડા માં વૃક્ષ રોપ્યા! તંત્ર એ 24 કલાક માં ખાડા નું સમારકામ કર્યું!
યુથ કૉંગ્રેસ દ્વારા વડોદરા તાલુકા ના સાંકરદા ગામે રોડ પર ના ખાડા ઓ ના ભ્રષ્ટચાર ના મુદ્દે ખાડા માં વૃક્ષો રોપી ખાડા પુરવા નો કાર્યકમ રાખવામાં આવ્યો હતો 24 કલાક માં જ તંત્ર ની ઊંઘ ઊડી હતી તંત્ર દ્વારા 24 કલાક માં ખાડાઓ નું પુરાણ કરવામાં આવ્યું , આ વિરોધ પ્રદર્શન માં સાવલી યુથ કોંગ્રેસ ના પ્રમુખ કિરણસિંહ રાઠોડ રાઠોડ દ્વારા રાખવામાં આવેલ, આ વિરોધ પ્રદર્શન માં યુથ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ જોડાયા હતા, કોંગ્રેસ યુથ કોંગ્રેસ ના ખાડા ના વિરોધ પગલે તંત્ર દ્વારા 24 કલાક ના સમય માં કામકાજ કરી ખાડા પુરી દેવામાં આવ્યા,
ધર્મપાલ ગોહિલ
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA