જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષા રોપાણ કરવામાં આવ્યું,
આજ રોજ તા-08/09/20 ના રોજ જવાહરનગર પો.સ્ટે ખાતે DCP ઝોન 1 દિપક મેઘાણી સાહેબ તેમજ જવાહરનગર પોલીસ સ્ટાફ ના માણસો દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કુલ 60 થી વધુ વૃક્ષ વાવવામાં આવ્યા.
વૃક્ષો આપણા મિત્રો, વૃક્ષોનું આપણા જીવનમાં મહ્ત્વ, વૃક્ષો વાવો વરસાદ લાવો જેવા મુદ્દા પર ખુબજ સારી સમજ આપવામાં આવી હતી. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડુતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે, પર્યાવરણના રક્ષણમાટે વૃક્ષારોપણનું ખુબજ મહત્વ છે.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA