આરોગ્યગુજરાતગેજેટ એન્ડ ઓટોવ્યાપાર

માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી PCB પોલીસે બીલ-રશીદ વગર ની મોબાઈલ એસેસરીઝ ના 104700/- ના મુદ્દામાલ સાથે 2 ઈસમો ને ઝડપી પાડ્યાં.

માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી PCB પોલીસે બીલ-રશીદ વગર ની મોબાઈલ એસેસરીઝ ના 104700/- ના મુદ્દામાલ સાથે 2 ઈસમો ને ઝડપી પાડ્યાં.

વડોદરા શહેર માનનીય પોલીસ ક્મીન્નર શ્રી નાઓએ વડોદરા શહેરમાં તેમજ જીલ્લાઓમા મિલ્ક્ત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ પ્રોહીબીશન જુંગારનીં પ્રવુર્તી અટકવવા માટે લિસ્ટેડ બુટલેગરો તે ત્યા રેઇડ કરી સફળ કેસો કરવા પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર,સી, કાનમિયા સાહેબ નાઓના સુચના આપેલ જે અન્વયે આજ રોજ પી.સી.બી સ્ટાફના માણ સો પેટોલિંગમા હતા તે દરમ્યાન ગવરાજ઼સિહ મદનસિહ નાઓને ખાનગી બાતમીદાર રાહે બાતમી હકીક્ત મળેલ કે એક ઓટો રીક્ષા માં રેક્સીન ના થેલમાં શંકાસ્પદ વસ્તુ ભરેલ છે જે રિક્ષા હાલ માજલપુર અવધ્રુત ફાટક આગળ સ્માશાન તરફ જતી રોડ ઉપર ઉભેલ છે ‘ જે બાતમી આધારે સદર જગ્યાએ જઇ ખાત્રી તપાસ કરતા એક રિક્ષા મળી આવેલ જેમા બે ઇસમો હાજર મળી આવેલ જે રિક્ષાર્મા ચેક કરતા (૦૧) જુદી જુદી કંપનીના ટકન ગ્લાસ (૨) જુદી જુદી કંપનીના મોબાઇલ કવર (૩) હેન્ડ સ્પ્રી (૪) એમ.આઇ. ઘડીયાળના પટ્ટા (૫) એરપોડ ના કવરો મળી કુલ્લે રૂપીયા ૫૯.૭૦૦/ન્નો મુદામાલ મળી આવેલ જે મુદામાલ બાબતે બીલ કે રસીદ હોઇ તો રજુ કરવા જણાવતા બન્ને ઇસમો પાસે કોઇ બીલ કે રસીદ નહી મળી આવેલ જેથી બન્ને ઇસમો પાસેનો તમામ મુદામાલ તથા રિક્ષા મળી કુલ ૧,૦૪,૭૦૦/નો મુદમાલ કબ્જે કરી સી.આર.પીં.સી ૪૧(૧)(ડી) મુજબ અટક કરી અગળની કાર્યવાહી માટે માજલપુર પો. સ્ટે તરફ કરેલ છે

 

પકડાયેલ આરોપીઓ ;

 

૧) રીતેશ રાજેન્દ્રભાઇ ગાંધી રહેવાસી ૯૯૯. સ્વાદ કવાર્ટસ, હરણી રોડ. વડોદરા શહેર )

૨)હર્ષદભાઇ ગોવિદભાઇ સોલકી રહેવાસી ડી/૨0. પંચવટી સોસાયટી… ગોરવા વડોદરા શહેર

 

(૨) કબ્જે કરેલ મ્રદ્દામાલ ;

 

(૦૧) જુદી જુદી કંપનીના ટફન ગ્લાસ નંગ…૯ર૭ કિમત રૂપીયા 3 ૭,૦૮૦/… (૨) જુદી જુદી કંપનીના મોબાઇલ કવર-નંગન્ ૪૦૫ કિમત રૂપીયા ૨૦,૨૫૦/(૩) હેન્ડ સ્પ્રી નંગ…વ્પ કિમત રૂપીયા ૫૦૦/(૪) એમઆઇ. ઘડીયાળના પટ્ટા નંગ -૨ ૨ ક્રિમત રૂપીયા ૧,૧૦૦./(૫) એરપોડ ના કવરો નંગ… ૧૧ કિમત રૂપીયા ૭૭૦ (૬ ) ઓટો રિક્ષા 6…1-06-77-2694 કિ રૂ ૪૫.૦૦૦/ફુલો રૂપીયા ૧.0૪.૭00/

 

(૪) સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :…

 

વડોદરા પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.સી. કાનમિયા હે.કો ગુલાબસિંહ જગજીભાઇ હે,કો અલ્પેશકુમાર દશરહસિંહ , પો.કો ગવરાજસિહ મદનસિંહ દ્વારા સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

આર્યનસિંહ ઝાલા

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button