જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ સાથે એક આરોપીની રૂ 1,20,870/- ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી.
વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી બાતમી આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઇક્કો ગાડી માં લઇ જવાતો વિદેશી દારૂ(બિયર) નો જથ્થો ઝડપી પાડ્યો હતો,
વડોદરા પોલીસ કમિશ્નર આર,બી,બ્રહ્મભટ્ટ તથા Add,CP ચિરાગ કોરડીયાનાઓ તરફ થી વડોદરા શહેર ને પ્રોહી-જુગાર જેવી પ્રવૃતિઓ ને નેસ્તાનાબુદ કરવાની સૂચના થી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ના DCP જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ તેમજ ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેકટર જે,જે,પટેલ તથા એ,બી,જાડેજા નાઓ ને બાતમી મળેલ કે એક ઇક્કો ગાડી માં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે, બાતમી આધારે ના ક્રાઈમ બ્રાન્ચે જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવતા બાજવા ની નવદુર્ગા સોસાયટી પાસેથી ઇક્કો ગાડી માં ભરેલ વિદેશી દારૂ(બિયર) ના જથ્થા સાથે એક ઇસમ ને ઝડપી પાડેલ. કુલ 1,20,870/- નો મુદ્દામાલ ક્રાઈમ બ્રાન્ચે કબ્જે કરેલ
પકડાયેલ આરોપી નામે ગીરીશભાઈ સુરેશભાઈ વસાવા રહે નવદુર્ગા સોસાયટી બાજવા વડોદરા
વોન્ટેડ આરોપી નામે યોગેશ જેના….
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/