આરોગ્યગુજરાતદેશ દુનિયારાજકારણવ્યાપાર

કોરોના ના આંકડા બોગસ હોવાના પુરવાર આપતી કોંગ્રેસ,  રિપોર્ટ ના પુરવાર સાથે તંત્ર ના જુઠ્ઠાનાં નો પર્દાફાશ!

કોરોના ના આંકડા બોગસ હોવાના પુરવાર આપતી કોંગ્રેસ,  રિપોર્ટ ના પુરવાર સાથે તંત્ર ના જુઠ્ઠાનાં નો પર્દાફાશ!

વડોદરા શહેરના નાગરિકો સાથે લાંબા સમય થી થઈ રહેલ વિશ્વાસઘાત ની હકીકત આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ઉજાગર કરી આ પ્રશાસન અને શાષક પક્ષ દ્વારા વડોદરા ની જનતા ના આરોગ્ય સાથે થઇ રહેલા ચેડા ની ખૂબ મોટી ગંભીરતા સામે આવી છે અને પ્રજા ના આરોગ્ય માટેની ખૂબ મોટી બેદરકારી બહાર આવી અને ઉઘાડી પડી છે ,

આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ ના કાર્યકરો જાતે તમામ વડોદરા શહેર ના હેલ્થ સેન્ટર પર સવાર થી ખડેપગે ઉભા રહી કોરોના ના કોવિડ-19 ટેસ્ટ માં આવેલ પોઝિટિવ રિપોર્ટ ના આંકડા મેળવ્યા અને જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પોઝિટિવ કેસ ના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા એ બંને આંકડાઓ માં ખૂબ મોટો અંતર આવ્યો , જે સ્પષ્ટ બતાવે છે કે વડોદરા મહાનગરપાલિકા અને સત્તા પર બેઠેલા સત્તાધીશો જનતા ના આરોગ્ય માટે કેટલા બેદરકાર અને લોકો ના સ્વાસ્થ્ય સાથે કેટલા બેજવાબદાર છે . વડોદરા શહેરની પ્રજા સાથે તંત્ર વિશ્વાસઘાત કરી રહ્યું છે?

34 અર્બન હેલ્થ સેન્ટર નો પોઝીટીવ આંકડો 236 વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પુરાવા સાથે જાહેર કર્યો.

ત્યારે તંત્ર દ્વારા છેલ્લા 1 મહિનાથી દરોજ 120 કોરોના પોઝિટિવ નો સરેરાશ આંકડો દર્શાવામાં આવી રહ્યો છે

વડોદરા કોંગ્રેસે આ તંત્ર ની પોલ નો પર્દાફાશ કર્યો છે

વડોદરા શહેરમાં કોરોના પોઝેટિવ ના આંકડા ની માયાજાળ નો પર્દાફાશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો.

 

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

 

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button