Uncategorized
સિઁધ્રરોટ ગ્રામ પંચાયત ની બેદરકiરી

સિઁધ્રરોટ ગ્રામ માં છેલ્લા 20 વર્ષ થી ગામ કૂવો આવેલો છે તેમા કેટલાક પશુ ઓ નો જીવ લેન બની ગયો છે કેટલીક વાર ગયો .કુતરા જેવા અનેક પશુ ઓ નો ભોગ બન્યો છે.
આજે ઉતરાયણ ના દિવસે નીલ ગાય કૂવા માં પડી હતી તે ગામ લૉકૉ ને જાન થતા ગામ લૉકૉ એ વન વિભાગ ને ફોન કરતા વન વિભાગ ની ટીમ ધારા છેલ્લા 5 કલાક ની રેસ્યુ ઑપરેશન ધારા નીલ ગાય ને બચાવી લેવામા આવી હતી.
ગામ લૉકૉ ધારા વારંવાર રજૂઆત કરવા છત્તા કોય કાર્યવહી કરવામા આવતી નથી છેલ્લા કેટલાક સમય થી અરજી પણ લેખિત માં આપવામા આવી છે તોય કાર્યવાહી કરવામા આવતી નથી.
ઍક બાજુ કૂવા ને નજીક ધર્મિક સ્થળ મહીસાગર માં નું મંદિર પણ આવેલું છે છે જેથી દર્શન કરવા આવતા બાલકો માટે જોખમ બની રહયો છે