દેશ દુનિયા

ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે થયેલી ઘલફોર ચોરી નો ભેદ ઉકેલતી ભરુચ એલ.સી.બી. પોલીસ..

 

ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે થયેલી ઘલફોર ચોરી નો ભેદ ઉકેલતી ભરુચ એલ.સી.બી. પોલીસ..

ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમ ને ઝડપી પાડવામાં આવ્યો..

ચોરી કરેલ સોના ચાંદી તથા મોબાઇલ મળીને કિ 60528/- નો મુદ્દામાલ કબજે કરતી ભરુચ એલ.સી.બી પોલીસ..

પોલીસ મહાનિરક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેંજ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ના ઓ તરફથી જીલ્લામાં મિલ્કત સંબંધી
ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા અપાયેલી સુચના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર ભરુચ એલ.સી.બી. નાઓના માગઁદશઁન હેઠળ ભરુચ એલ.સી.બી. ટીમના માણસો રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગ કરી રહ્યા હતા. તે દરમ્યાન મળેલી ટેકનીકલ સવેલંસ તથા હ્યુમન ઈટેલીજંસ બાતમી આધારે રાજપારડી કાલીયાપુરા વિસ્તારમાં થી એક ઈસમ નરેશભાઈ આથિયા ભાઈ વસાવા રહે. રાજપારડી, ખાડી ફળિયાને ચોરીના કિંમતી સોના ચાંદીના ઘરેણાં તથા મોબાઇલ મળીને તેની કિ.60528/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાયઁવાહી હાથ ધરી…
નિમેષ ગોસ્વામી ઝઘડીયા

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button