શંકરસિંહ વાઘેલા (બાપુ) ની પ્રજા શક્તિ પાર્ટી કાર્યાલય નું આહવા ડાંગ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું,l
શંકરસિંહ વાઘેલા (બાપુ) ની પ્રજા શક્તિ પાર્ટી કાર્યાલય નું આહવા ડાંગ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું,
ડાંગ જિલ્લાની ૧૭૩ ડાંગ વિધાન સભાની ચુંટણીમાં માનનીય શંકરસિંહ વાઘેલા (બાપુ)ની પાર્ટીનુ કાર્યલયનુ ઉદધાટન આહવા આતે કરવામાં આવ્યુ જેમા ડાંગ જિલ્લાના’પ્રજા શકિત પાર્ટીના કાર્યકરો શ્રી શૈલેશભાઈ ભોયેશ્રી રમેશભાઈ ચોધરી (સાદડમાળ) શ્રી રમેશભાઈ ગાયકવાડ શ્રી ભરતભાઈ ચોધરી શ્રી બનેશભાઈ ચોધરી શ્રી રામદાસભાઈ પવાર અર્જુનભાઈ ભોયે (નડગખાદી) તથાડાંગ જિલ્લાનાં દિવ્યાંગ ભાઈ બહેનોનુ ગૃપના લીડર શ્રી અમીતભાઈ ભોયે ચૌધરી સમાજના પ્રમુખ સોમનાથભાઈ વળવી સમાજનાં મંત્રી ચંદુભાઈ વળવી રામદાશભાઈ પવાર રાજુભાઈવાઘમારે વિજયભાઈ પ્રજા શકિત પાર્ટીના એમ મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં પ્રજા શકિત પાર્ટીનાં ઉમેદવાર શ્રી મનુભાઈ ભોયેને જિત અપાવવા માટે સંકલ્પ કર્યો જેમા સુરતથી પધારેલ અનિલભાઈ સોંલકી હાજરીમાં ઘણા ભાજપ-કૉંગ્રેસથી નારાજ લોકો પ્રજા શકિત પાર્ટીમાં જોડાયા અને જંગી બહુમતીથી જિતનો સંકલ્પ કરેલ છે. તેમજ શકિત દળ ડાંગ ના પ્રમુખ શ્રી જયેશભાઈ ગાયકવાડ હાજર રહી શકિત દળ માં જોડાયેલ તમામ યુવાનોને કઈક નવુ કરી પરીવર્તન લાવવાનુ આવાહન કર્યું છે.
નૈતિક સમાચાર (NS NEWS)
લેખરાજ સામનાની