“ફેસબુક જેવી સોશીયલ મીડીયાની એપ્લિકેશનમાં ફ્રેન્ડશીપ કરી વિરમગામના વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ૨ર,૪૫,૦૦૦/- પડાવનાર ગેંગના આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસ
“ફેસબુક જેવી સોશીયલ મીડીયાની એપ્લિકેશનમાં ફ્રેન્ડશીપ કરી વિરમગામના વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ૨ર,૪૫,૦૦૦/- પડાવનાર ગેંગના આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસ
સોસીયલ મીડિયા ને ટાર્ગેટ કરી લોકો સાથે છેતરપિંડી કરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય એસ,ઓ,જી પોલીસ.
પોલીસ મહાનિરીક્ષકશ્રી કે.જી.ભાટી સાહેબ, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સોસીયલ મીડીયાનો ઉપયોગ કરી હની ટ્રેપ જેવા ગુન્હાઓ આચરતા ઇસમોને શોધી કાઢવા સારૂ એસ.ઓ.જી.શાખાના ઇ.પો.ઇન્સ.શ્રી કે.કે.જાડેજા નાઓને આપેલ જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસંધાને સ્ટાફના એ,એસ,આઈ વિજયસિંહ જગતસિંહ તથા તેજદીપસિંહ વિરમદેવસિંહ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ જે ચોક્ક્સ આધારભુત માહિતી આધારે વિરમગામ ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯ર૦૬૧ર૦૦૬૯૦/ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૩૮૯, ૩૬૫, ૧૨૦બી, ૩ ર૩, ૫૦૪, ૫૦૬(૨), જીપી. એક્ટ-૧૩૫, વિ. મુજબના ગુન્હાના કામે આરોપી ઇરફાનભાઇ કાસમભાઇ માલામી રહે. રતનપર ઢાળ, રહેમતનગરની પાછળ, જોરાવરનગર તા.વઢવાણ જિ.સુરેન્દ્રનગર વાળાને પકડી સી.આર.પી.સી. કલમ ૪૧(૧)એ મુજબ રાઉન્ડઅપ કરેલ છે.
અમદાવાદ ગ્રામ્ય એસ,ઓ,જી પોલીસે આરોપી ને ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ,
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/