રાજ્ય ના ગૃહમંત્રી ના મત વિસ્તાર માં દારૂ ની રેલમછેલ ! ખુલ્લેઆમ દારૂ નો વેપલો! ગુજરાત માં છે દારૂ બંધી???
રાજ્ય ના ગૃહમંત્રી ના મત વિસ્તાર માં દારૂ ની રેલમછેલ ! ખુલ્લેઆમ દારૂ નો વેપલો! ગુજરાત માં છે દારૂ બંધી???
ગાંધી ના ગુજરાત માં ખાલી પેપર અને નેતાઓના ભાષણો માં જ દારૂ બંધી જોવા મળે છે ,પરંતુ હકીકત કઈક અલગ જોવા મળે છે. રાજ્ય માં દિવસે ને દીવસે દારૂ નો વેપલો વધતો જોવા મળી રહ્યો છે, અનેક વિસ્તારો માં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, દારૂ બંધી ના નાટકો કરતી સરકાર ને ખુલ્લી ચેતવણી બુટલેગરો આપી રહ્યા તેવું લાગી રહ્યું છે, તેવામાં અમદાવાદ ના વટવા વિસ્તાર માં ખુલ્લેઆમ દારૂ નું વેચાણ થઈ રહ્યું છે, જાણી ને નવાઈ લાગશે કે આ વિસ્તાર રાજ્ય ના ગૃહમંત્રી નો મત વિસ્તાર છે, ગૃહમંત્રી ના વિસ્તાર માં ખુલ્લેઆમ દારૂ નું વેચાણ થઈ રહ્યું છે, જાણે રાજ્ય માં દારૂબંધી માંથી મુક્તિ મળી ગઈ હોય એ રીતે દારૂ નું ખુલ્લેઆમ વેચાણ થતું જોવા મળી રહ્યું છે,
કોણી રહેમ નજર હેઠળ આ દારૂ નું વેચાણ કરવામાં આવી રહ્યું છે??
કોણે કેટલા રૂપિયા નો હપ્તો પોહચતો હશે??
વટવા પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ નામે રમેશ માડી, કંકુ, બરેલી(ઉર્ફ), લંગડી(ઉર્ફ) જેઓ દારૂ નો ખુલ્લેઆમ ધંધો ચલાવી રહ્યા છે,
શું વટવા પોલીસ સ્ટેશન ની રહેમનજર હેઠળ ચાલી રહ્યો છે ખુલ્લેઆમ દારૂ નો વેપલો ??????
એક તરફ સરકાર મોટા મોટા પોસ્ટરો લગાવીને દારૂબંધી ની વાતો કરી રહી છે, અને બુટલેગરો ની પાંખો કાપવાની સરકાર ખાલી પોસ્ટરો માં વાતો કરી રહ્યું છે તેમ દેખાઈ આવે છે,
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA