જીવનશૈલી
અમદાવાદ ના શાહપુર વિસ્તારમાં ગણેશ સેના ના શ્રી ગણેશ

અમદાવાદ ના શાહપુર વિસ્તારમાં આવેલ સદુમાતાની પોળ ખાતે ગણેશ સેના દ્રારા શ્રી ગજાનંદ મહારાજ ના મંદિર નું નિર્માણ પોતે ગણેશ સેના દ્રારા કરવામાં આવ્યું જેમાં ગણેશ સેના ના સંચાલક શૈલેન્દશી રાઠોડ તેમજ સદુમાતા ની પોળ ના તમામ રહીશો આ શુભ કાર્ય માં જોડાયા
જેમાં ગણેશ સેના દ્રારા ગણેશ ચતુર્થી સહિત અવનવા કારેક્રમો સહિત સન્માનિત કરવામાં આવ્યા છે અને અસંખ્ય મેડલો પણ ગણેશ સેનાએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે છેલ્લા 10 વર્ષ થી પણ વધારે આ સદુમાતા ની પોળ માં ગણેશ ઉત્સવો થાય છે જેને અનુ લક્ષી ધ્યાનમાં રાખી આજે ગણેશ સેના દ્રારા શ્રી ગજાનંદ મહારાજ ની અસીમ ક્રુપા થી ગણેશ મંદિર નું નિર્માણ થઇ રહ્યું છે