શેરખી મીની નદી પાસે ની જાળીઓ માંથી અમરાપુરા ગામ ના એક વ્યક્તિ નો મૃતદેહ મળી આવ્યો
વડોદરા ના ગ્રામ્ય વિસ્તાર માં શેરખી ગામ પાસે ની મીની નદી પાસેની જાળીઓ માંથી આજે વહેલી સવારે એક ઈસમ નો મૃતદેહ મળી આવ્યો હતો,
સ્થાનિકો એ આ મૃતદેહ ને જોઈને તાત્કાલિક એમ્બ્યુલન્સ ને અને પોલીસ ને જાણ કરી હતી,
ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ પોહચી હતી,
મૃતક ને જોતા મૃતક એ પોઈસન પીને આત્મહત્યા કરી હોવાનું દેખાતું હતું,
મૃતક ના નામ માંથી ફીણ અને કાન માંથી લોહી નીકળ્યું હતું,
મૃતક ના ખિસ્સા માંથી મળેલ ડોક્યુમેન્ટ માં મેલાભાઈ ગોહિલ ( ઉર્ફે- ઢોલો) જોવા મળેલ જેઓ અમર એન્જિનરિંગ માં ઇલેક્ટ્રીશીયન તરીકે નોકરી કરે છે,
મૃતક ના ખિસ્સા માંથી એક પોઈશન ની બોટલ પણ મળી આવી હતી,
મૃતક અમરાપુરા ગામ ના રહેવાસી છે, પરિવાર ના સભ્યો ને જાણ કરી ઘટના સ્થળે બોલાવીને મૃતક ની ઓળખ કરાવાઈ,
વડોદરા તાલુકા પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી,
હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા છે એ વિષય માં પોલીસ આગળ તપાસ હાથ ધરશે!
જો મૃતકે આત્મહત્યા કરી છે તો શું કારણે આત્મહત્યા કરી એ તપાસ નો વિષય છે,
જો આત્મહત્યા છે તો શું દિવાળી ના તહેવારો માં મૃતક એ પૈસા ની ચિંતા માં આત્મહત્યા કરી હશે ???
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA