ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામે આવેલી રાજશ્રી પોલીફિલ કંપનીના વાઇસ પ્રેસીડન્ટ ના મકાનમાં ચોરી.
કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ કંપની ની રાજશ્રી કોલોનીમાં રહેતા હતા.
સોના ચાંદી મળી કુલ ૧૩ તોલા દાગીના અને રોકડ ત્રીસ હજાર ની ચોરી કરતા તસ્કારો.
રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ ૭.૨૦ લાખની ચોરી કરતા તસ્કારો
વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા ઝઘડિયા ના ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ
ઉમલ્લા પોલીસે દ્વારા એફ એસ એલ અને ડોગ સ્ક્વોડ ની મદદ વડે ચોરીની તપાસ હાથ ધરી
ઝઘડીયા તાલુકાના ત્રણેય પોલીસ મથક વિસ્તારમાં ધરફોડ ચોરીની વધતી ધટનાઓ થી તાલુકા વાસીઓ માં ચિંતા પ્રસરી.
નિમેષ ગોસ્વામી ઝઘડીયા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA