વિધાનસભાની અપક્ષ તરીકે ચૂંટણી લડનારા ભોયે સમાજનાં પ્રમુખ શ્રી મનુભાઈ એમ.ભોયે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
ભોયે સમાજનાં પ્રમુખ એવા ભોયે મનુભાઈ એમ. હાલમાંજ થયેલ પેટા વિધાન સભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી એમના વિરુદ્ધ માં ચૂંટણી દરમિયાન પ્રચાર માટે ભાડે લેવાયેલ ગાડી અને છાપ કામ કરેલ બેનર નાં પૈસા ન આપવાના ધાક ધમકી આપવા અને છેતરપિંડીનો ગુનો દાખલ કરતી ફરિયાદ નોંધાઈ છે. હાલજ રિટાયર્ડ થયેલા ભોયે સમાજના પ્રમુખ મનુભાઈ ને એમની ડિપોઝિટ બચાવી શકે એટલા મત પણ ન લોકોએ આપેલા નહી જેના કારણે ભોયે સમાજે ન આપેલા મત નો રોષ હવે રોજ નુ કમાઇ ખાતા એવા નાના માણસો પર કાડી રહયા હોય એવુ લાગી રહ્યુ છે કારણ કે ગાડી ભાડુ અને બેનર ના પૈસા માગવા પર મનુભાઈ એમના એજન્ટ અજયભાઈ ભૉયે પાસે લઈ લેવા નુ કહે છે અને અજયભાઈ ભોયે મનુભાઈ પાસે એમનું હાર નુ ઠિકરુ બીજા ના માથે ફોડી ને બીજા ના મહેતણૂ ચાઉ કરી જવાની દાનત હોય એવુ લાગી રહયુ છે.
લેખરાજ સામનાની
ડાંગ
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/