જીવનશૈલી
વડોદરામાં સીબીઆઈ ની રેડ કન્ટ્રોલર ઓફ એક્સપલોઝેર વિભાગ અધિકારી લાંચ લેતા ઝડપાયો.

વડોદરામાં સીબીઆઈ ની વધુ એક રેડ
સેન્ટ્રલ ગવરમેન્ટના કન્ટ્રોલર ઓફ એક્સપલોઝેર વિભાગ અધિકારી લાંચ લેતા ઝડપાયો
1.50 લાખની લાંચ લેતા સીબીઆઈ ના અધિકારીઓએ ઝડપયો
અધિકારીઓએ હાથ ધરી તપાસ
ગોરવા મેન રોડ પર થી અધીકારી ને લાંચ લેતા ઝડપી પાડવા માં આવ્યો