જવાહરનગર પોલીસે કોયલી ચરા માંથી થયેલ ચોરી માં 2 ચોરો ની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો !
જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવતા કોયલી ના ચરા વિસ્તાર માં આવેલ એક ગોડાઉન માંથી કન્સ્ટ્રક્શન ના કામ ની અલગ અલગ લોખંડ ની વસ્તુ ની ચોરી થવાની ફરિયાદ જવાહરનગર પોલીસ સ્ટેશન માં નોંધાઇ હતી , જેથી જવાહરનગર પોલીસે આરોપીઓ ની શોધ ખોડ હાથ ધરી હતી, બાતમી ના આધારે જવાહરનગર પોલીસે મુદ્દામાલ સાથે 2 આરોપીઓ ની ધરપકડ કરી ગુણો નોંધ્યો હતો, કુલ 62 હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો, અને 2 આરોપી ની ધરપકડ કરી હતી,
પકડાયેલ આરોપીઓ ના નામ
(૧) મેલાભાઈ કનુભાઈ માછી. રહે ઈન્દિરાનગરી કોયલી ચરો વડોદરા
(૨) મેહુલભાઈ પ્રવીણભાઈ વસાવા. રહે ઈન્દિરાનગરી કોયલી ચરો વડોદરા
ઉપરોક્ત નામના બંને આરોપી ને પોલીસે ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/