બોલેરો ગાડી સાથે કુલ 5,49,300/- ના વિદેશી દારૂ ના મુદ્દામાલ સાથે એક આરોપી ને ઝડપી પાડતી બાવળા પોલીસ,
મ્હે.આઇ.જી.પી શ્રી કે જી ભાટી સાહેબ અમદાવાદ રેન્જ તથા મ્હે.પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વીરેન્દ્રસીંગ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલ્લામા પ્રોહી- જુગારની ગે.કા પ્રવૃત્તિ નેસ્તનાબદૂ કરવા સચૂના આપેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીના રાઠવા સાહેબ ધોળકા વિભાગ ધોળકા નાઓના માર્ગદર્શન હેઠળ તથા આર.ડી.સગર પોલીસ ઇન્સ્પેકટર બાવળા પો.સ્ટે નાઓની સચુના મુજબ બાવળા પો.સ્ટે સ્ટાફ વિસ્તાર માં ખાનગી રાહે પેટ્રોલીગમા હતા તે દરમ્યાન સાથેના આ.પો.કો અશોકવસિંહ નાઓનેબાતમી હકકકત મળેલ કેએક મહીન્દ્રા બોલેરો પીક-અપ ડાલા નાંબર- GJ-09-AV-2962 માાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે અને તે અમદાવાદ–રાજકોટ હાઇવે બાવળા, બગોદરા થઇ રાજકોટ તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે સદર બોલેરો પીક અપ ની વોચમાં રહેલ કેરાલા ગામના પાટીયા પાસેબે પંચોના માણસો બોલાવી હકકકતથી વાકેફ કરી પંચો સાથેરોડ નજીક છુટા છવાયા વોચમાં ગોઠવાઇ ગયેલા અને વોચમાં હાજર હતા તેદરમ્યાન બાતમી હકિકત મુજબના વર્ણન મુજબની મહીન્દ્રા બોલેરો પીક-અપ ડાલા નંબર- GJ-09-AV-2962 ની આવતી જણાતા રોડ ઉપર આડાશ મૂકી પોલીસ સ્ટાફના માણસોએ કોર્ડન કરી ઉભી રખાવતા સદર ગાડીના ડ્રાઇવરે ગાડી ઉભી રાખલે નહી જેથી તેનો પીછો કરતા ભાયલા ગામના પાટીયા પાસેસદર ગાડી ઉભી રખાવતા કંડકટર સીટ ઉપર બેઠેલ ઇસમ બાવળની કાટનો લાભ લઇ નાસી ગયેલ અને ડ્રાઇવર સીટમા બેઠેલ ઇસમને ભાગવા જતા કોર્ડન કરી પકડી ગાડી રોડની સાઈડમાં લેવડાવી નીચે ઉતારી પંચો રૂબરૂ ચાલક ઇસમનુ નામ-ઠામ પછુ તા પોતેપોતાનુ નામ યોગેશકુમાર કરણવસિંહ ડામોર ઉ.વ.૨૯ રહે ઉખલા ડુંગરી, તા.વિજયનગર , જી.સાબરકાઠા નો હોવાનુ જણાવેલ સદર બોલેરો પીકઅપમા તપાસ કરતા બોડીની વચ્ચે ચોર ખાનુ
બનાવી વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારની તથા બીયરની પેટીઓ મળી આવેલ જે જોતા ભારતીય બનાવટનો વિદેશી દાર ની ઓફીસર ચોઇસ ક્લાસીક વીસ્કી
પેટી નગાં -૦૫ (૭૫૦ મી.લી.ની) બોટલ નાંગ-૬૦ કંપની સીલબંધ કિંમત રૂ- ૩૦,૦૦૦/- તથા હેવર્ડસ – ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર પેટી નંગ -૩૦ (૫૦૦) મી.લીની કાંપની સીલબંધ કી રૂં- ૧,૦૮,૦૦૦/- તથા કિંગ ફીશર સુપર સ્ટ્રોંગ બિયર પેટી નંગ -૦૩ (૫૦૦) મી.લીની કંપની સીલબંધ કી રૂં ૧૦,૮૦૦/- પકડાયેલ ઇસમની અંગ ઝડતી માંથી મો.ફોન-૧ કી રૂં- .ર.૫૦૦/- તથા મહીન્દ્રા બોલેરો પીક-અપ ડાલા નાંબર- GJ-09-AV-2962 જેની કિંમત રૂ.- ૪,૦૦,૦૦૦/- ની એમ મળી કુલ રૂ- 5,49,300/- મુદ્દામાલ ના વિદેશી દારૂ ના જથ્થા સાથેએક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
યુવરાજસિંહ ઝાલા
બાવળા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/