છોટાઉદેપુર ખાતે સ્વ, શ્રી અટલ બિહારી વાજપાઈ ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી
માનનીય પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી અટલ બિહારી વાજપાઈના જન્મદિને ઉજવાતા ‘સુશાસન દિન’ નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમ તથા કૃષિ વિભાગની વિવિધ યોજના અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્રના પ્રારગણમાં તાલુકા કક્ષાનો સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર તાલુકાના ખેડૂતો મોટી સખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ના.કલેકટર છોટાઉદેપુર, મામલતદાર, જીલ્લા ભાજપના મહામંત્રી શંકરભાઇ રાઠવા પૂવૅ પમૂખ જશુભાઇ રાઠવા ચાઇલ્ડ વેલફેર ચેરમેન મુકેશભાઇ પટેલ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ,પાલીકાના ભાજપાના સભ્યો તથા હોદ્દેદારો અને તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા…
રિપોર્ટર શકીલ સમોલ
છોટાઉદેપુર
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA