૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી
૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી
નાતાલ પર્વ નિમેતે છોટાઉદેપુર 108 અમ્બ્યુલન્સ દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. 25 ડિસેમ્બર દુનિયા ભર માં નાતાલ ની ઉજવણી કરવામાં આવતી હોય છે.
જેના ભાગ રૂપે છોટાઉદેપુર 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ ના કર્મચારીઓ દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને બાળકોને ચોકલેટ,અને બિસ્કિટ વેચી તથા દર્દી ના દુઃખ દૂર થાય ને વહેલા સ્વસ્થ થાય એવી શુભેચ્છા પાઠવી નાતાલ ના તહેવાર ની ઉજવણી કરવા માં આવી હતી…
રિપોર્ટર શકીલ સમોલ
છોટાઉદેપુર
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA