દેશ દુનિયા
વડોદરા ના આજોડ ગામ માં પોલીસ અને બુટલેગર વચ્ચે મારામારી

વડોદરા ના આજોડ ગામ માં પોલીસ અને બુટલેગર વચ્ચે મારામારી
મળતી માહિતી આધારે
ગત રાતે પોકીસે એ આજોડ ગામ માં દારૂ વેંચતા દિનેશ કનુભાઈ ફુલમાડી ના ત્યાં દારૂ ની ગાડી ભરીને આવી છે એવી બાતમી મળતા રેડ કરી હતી તો ગ્રામજનો અને દિનેશ ના સાગરીત અને સાથીદારો ના ટોળા એ પોલીસ ની ગાડી પર પથ્થર મારો કરી હુમલો કર્યો હતો અને પોલીસ ની ગાડી ની તોડફોડ કરી હતી,
બુટલેગર
ગામ માં ઘર માં તાળા મારીને ઘણા ગામ લોકો પલાયમ થયા છે,
સ્થાનિકો નો આરોપ છેકે પોલીસ એ ઘર ની તોડ ફોર કરી છે,
હાલ પોલીસ ની પૂછપરછ ચાલી રહી છે,
એક બુટલેગર સહિત 2 ની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે
આર્યનસિંહ ઝાલા
NS NEWS