છાણી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ચોરાયેલ મોટરસાઇકલ સાથે ચોર ને જવાહરનગર પોલીસે ઝડપી પાડ્યો
જવાહરનગર પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મી હંસાભાઈ ને ખાનગી બાતમી મળેલ હતી, તે બાતમી ના આધારે સ્ટાફ ના માણસો સાથે મળીને તપાસ કરતા, છાણી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી બાઈક ચોરી ના ગુના માં સંડોવાયેલ દીપકભાઈ રાજુભાઇ વેતાલ ને ચોરી ના બાઈક સાથે જવાહરનગર પોલીસે ઝડપી પાડેલ, કુલ 25000 હજાર નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરેલ, આરોપી ની પૂછપરછ કરી આરોપી ને છાણી પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/