વડોદરા નજીક આવેલ ફાજલપુર ગામ પાસે થી પસાર થતી મહીસાગર નદી માંથી 7 ફૂટ લાંબો મગર મૃત હાલત માં મળી આવ્યો. જોવો વિડીયો.

વડોદરા નજીક આવેલ ફાજલપુર ગામ પાસે થી પસાર થતી મહીસાગર નદી માંથી 7 ફૂટ લાંબો મગર મૃત હાલત માં મળી આવ્યો. મહીસાગર નદી માં તણાઈ આવેલ મૃત મગર ને સ્થાનિક તરવૈયા ઓ એ બહાર કાઢયો.
સ્થાનિક ગ્રામ જનો મૃત મગર ને જોવા ઉમટી પડ્યા.
ફાજલપુર ગામ ના સરપંચ વખતસિંહ એ મૃત મગર અંગે વડોદરા વનવિભાગ ને જાણ કરી.
વનવિભાગ ની ટિમ ઘટના સ્થળે પોહચી મગર નો કબ્જો લીધો, મગર નું મોત થવાનું કારણ અકબંધ,
પરંતુ મહીસાગર નદી પાસે પોઇચા ખાતે આવેલ કેમિકલ કંપનીઓ દ્વારા નદી માં છોડવામાં આવતું કેમિકલ પાણી ના લીધે મગર નું મોત થયું હશે એવી ચર્ચા એ જોર પકડ્યું છે,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA