વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટ ના નવા ચેરમેન ને લઈ ને મહત્વ ના સમાચાર
સોમનાથ ટ્રસ્ટ ની વર્ચ્યુઅલ બેઠક11જાન્યુઆરી એ નક્કી થઈ છે
સોમનાથ ટ્રસ્ટ ના ચેરમેન કેશુભાઈ પટેલ ના નિધન થી ચેરમેન પદ માટે નવી નિયુકિત થશે
આ બેઠકમાં કેશુભાઈ પટેલ નેસોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાંજલી અર્પીત કરી નવી નિયુકિત થશે
11જાન્યુઆરી ની આ બેઠકમાંટ્રસ્ટી PM નરેન્દ્ર મોદી ગ્રૂહમંત્રી અમિતભાઈ શાહ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સચિવ પી કે લહેરી સહીત ઓન લાઇન જોડાશે
સોમનાથ ટ્રસ્ટ ના નવા ચેરમેન મા લાલક્રુષ્ણ અડવાણી અને હર્ષવર્ધન દિવેટિયા ના નામ ચર્ચામાં
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA