ગુજરાત
અમદાવાદ. દુધેસ્વર પાસે આવેલ સુમેલ માં ફાયર સેફટી નો અભાવ

અમદાવાદ ના દુધેસ્વર પાસે આવેલ સુમેલ 6 માં ફાયર સેફટી ક્યાંય પણ દેખાતી નથી અહીંયા ગણી ખરી કાપડ ની દુકાનો તેમજ ફાસ્ટ ફૂટ ની પણ દુકાનો આવેલી છે જો અહિયાં કદાચ કોઈ જાનહાનિ થાય તો ખૂબજ મોટી હોનારત થઈ શકેછે