૧૦૮ ઇમરજન્સી સેવા ના કર્મચારી ની પ્રમાણિકતા
તારીખ ૯ ડિસેમ્બરે ના રોજ કલારાણી ન્યુ ઇન્ડિયન પેટ્રોલ પંપની આગળ ઇકો કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો ગજરા ગામના રહેવાસી મોતીભાઈ ચીકાભાઈ નાયકા ઉંમર વર્ષ 55 જેવું છોકરીના ઘરે વાલપરી થી પરત ફરતા કલારાણી ગામ નજીક બોડેલી રોડ પર ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો કલારાણી ની 108 એમ્બ્યુલન્સ ઈ એમ ટી રવિ સોલંકી પાયલોટ ધર્મરાજ તરત ઘટનાસ્થળ પર પહોંચી તેમને પ્રાથમિક સારવાર આપી નજીકની પાવીજેતપુર સીએસસી માં દાખલ કરવામાં આવ્યા હતા મોતીભાઈ ચીકાભાઈ નાયકા ની પાસેથી 6070 રૂપિયા રોકડ મળી આવ્યા હતા જે પાવીજેતપુર સીએસસી ડોક્ટર દર્શન કુકડીયા ને સાથે રહીને તેમના પરિવારજનોને 108 સ્ટાફ દ્વારા સુપ્રત કરી પ્રમાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
શકીલ સમોલ
છોટાઉદેપુર
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA