કોવિડ ૧૯ રસીકરણના શુભારંભ મા છોટાઉદેપુર જિલ્લાના ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારી ઇ એમ ટી નરેશભાઇ સોલંકી ને રસી નો પ્રથમ ડોઝ આપી રસીકરણ કરવામાં આવ્યું
જ્યાર થી કોરોના રૂપી વૈશ્વિક મહામારી શરૂ થઈ છે ત્યાર થી આજ દીન સુધી લોકો ની દિવસ રાત સેવા કરતા એવા ૧૦૮ ઈમરજન્સી સેવા ના કર્મચારીઓ ને પ્રથમ દિવસે કોરોના ની વેક્સિન નો પ્રથમ ડોઝ મૂકવા મા આવ્યો કે જે બદલ ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા સરકાર નો આભાર માનવા મા આવ્યો.
શકીલ સમોલ
છોટાઉદેપુર
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA