જવાહરનગર પોલીસએ ગણતરી ના દિવસો માં ઘરફોડ ચોરી ના આરોપીઓ ને ઝડપી પાડ્યા,
જવાહરનગર પોલીસએ ગણતરી ના દિવસો માં ઘરફોડ ચોરી ના આરોપીઓ ને ઝડપી પાડ્યા,
જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવતા કરોળિયા રોડ પર આવેલ ઘર માંથી આશરે 1,25,000/- ના મુદ્દમાલ ની ચોરો દ્વારા ચોરી કરવામાં આવેલ હતી, આ ચોરી માં માં ચોરો એ ચાંદી ના ઘરેણાં અને રોકડ રકમ ની ચોરી કરી હતી, તેના સંદર્ભે જવાહરનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, ગત રોજ જવાહરનગર પોલીસે આ ચોરી ના ગુના ના 2 આરોપીઓ ને ગણતરી ના દિવસો માં ઝડપી પાડ્યા,
આરોપીઓ નામે
(1) ફરીદભાઈ ફિરોઝભાઈ મુલતાની
(2) સંજયભાઈ ભરતસિંહ ચાવડા
બંને આરોપીઓ રહે બોરીયા કરોળિયા રોડ.
ઉપરોક્ત બંને આરોપીઓ ને પોલીસ ગણતરી ના દિવસો માં ઝડપી પાડેલ છે, આરોપીઓ પાસેથી જવાહરનગર પોલીસે કુલ 70,600/- રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કર્યો.
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/