છોટાઉદેપુર સ્વચ્છતા નો ઢંઢેરો પીટતી છોટાઉદેપુર જિલ્લાની વડી કચેરી માં દીવાતળે અંધારૂ ! ગંદકી નું સામ્રાજ્ય.
છોટાઉદેપુર જિલ્લાનો વહીવટ કરતી જિલ્લા સેવાસદન ની બિલ્ડિંગમાં ઠેરઠેર કચરાના ઢગલા દેખાયા
એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ના પોસ્ટરો ઠેર ઠેર લગાવવામાં આવે છે તો બીજી તરફ જિલ્લા સેવાસદન માં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું
છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ઓફસી પેહલા માળે બાલ્કની માં ગટરના ગંદા પાણી જેવી સ્થિતિ જોવા મળી છે
મેન ગેટો ના છતો ઉપર બાલ્કની શો માટે મુકવામાં આવીછે તો તે શોમાં બોક્સ આકારમાં મુકવામાં આવ્યા છે તો તેનો ઉપયોગ જિલ્લા સેવાસદન ઑફિસમાં ડસ્ટબીન બનાવી ગંદકી કરવમાં
આવેછે
જ્યારે સરકાર દ્વારા મુકવામાં આવેલ ડસ્ટબીન ડબ્બામાં શોભાની જેમ મુકવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે સરકાર ના મુકેલા ડસ્ટબીન ખાલી જોવા મળ્યા છે તો કલેકટર બિલ્ડિંગ બનાવેલ બાલ્કની ના મેગેટ ઉપર આવેલ આર્કિટેક શોહ થી બાનવેલ બાલ્કની માં કચરો ફેંકી કચરાનું સામ્રાજ્ય બનાવી દિધું છે
આ ગનદકીનું સામ્રાજ્ય ખરેખર જિલ્લા સેવાસદન કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે? કે કેમ તેવા સવાલો એ ઘોંઘાટ મચાવ્યો છે
શકીલ સમોલ
છોટાઉદેપુર
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/