સુરત માં “:બ્રહ્મભટ સમાજ નારી શક્તિ ” કાર્યક્રમ યોજાયો
અંતર્ગત આજે સમાજની બહેનો નુ સ્નેહ મિલન થયું સમાજને સશક્ત બનાવવા માટે બહેનોએ પોતાના વિચારો રજૂ કર્યા. બૃહદ સુરત યુવા બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા આયોજિત નારીશક્તિ સંમેલનમાં માં સહભાગી બનેલ તમામ નારી શક્તિ ને સમગ્ર નારીશક્તિ ટીમ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો, નારીશક્તિ ટિમ એ જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છે કે આપણે સૌ સંગઠિત થઈ સ્વાસ્થ્ય, શૈક્ષણિક,રાજકીય અને આધ્યાત્મિક ક્ષેત્રે સમાજને સફળતાના શિખરો સર કરાવીએ અને ભારત માતાના ચરણોમાં શક્તિશાળી સમાજ રાષ્ટ્ર કાર્ય માટે સમર્પિત કરીએ.
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/