જન પરિવર્તન સેના સંગઠન દ્વારા ગરીબ બાળકોને કેક,મીઠાઈ,ચોકલેટ વહેંચી સંગઠન ની સ્થાપના કરવા માં આવી,
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના દરેક સમાજ ના યુવાનો સાથે મળી તારીખ 6/02/2021 ના રોજ મોતીપુરા વિસ્તારમાં નાના ગરીબ બાળકો સાથે કેક કાપીને બાળકોને કેક, મીઠાઈ , ચોકલેટ , અને નાસ્તો વહેંચી ને જન પરિવર્તન સેના સંગઠન ના સર્વ જીવ ના કલ્યાણ અર્થે ના વિચારો નુ માનવતા નું નવું જન પરિવર્તન સર્જાય તે માટે જન પરી વર્તન સેના ની સ્થાપના કરવામાં આવી. અને આ સમયે સંગઠન ના મુખ્ય સંયોજક , ધર્મેન્દ્રભાઈ તથા સહ સંયોજક પીયુષભાઈ પટેલ ,હિરેનભાઈ ભોઈ, વિષ્ણુ ભાઈ રાવળયોગી, ગુજરાત પ્રદેશ પ્રવક્તા અનિલ ભાઈ શાહ હાજર રહ્યા હતા તેમજ એક બીજા ને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી હતી.
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA