વડોદરા નજીક પદમલા હાઇવે ઉપર સર્જાયો ગંભીર અકસ્માત, ટેન્કર અને આઇસર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત
આજ રોજ પદમલા હાઇવે ઉપર ગંભીર અકસ્માત સર્જાયો,
અકસ્માત સર્જાતા ની સાથે સ્થાનિક ગ્રામજનો અને રાહદારીઓ નું ટોળું ઉમટ્યુ
વડોદરા તરફ થી નંદેસરી જઈ રહેલ ટેન્કરે ટ્રેરિંગ પરથી કાબુ ગુમાવતા સાથે ચાલી રહેલા આઇસર ટેમ્પો ને અડફેટે લીધો હતો,
ટેન્કર ની અડફેટે આવેલ આઇસર પલ્ટી મારી સર્વિસ રોડ ઉપર પડી હતી, ટેન્કર ચાલાક ડિવાઈડર સાથે અથડાયો હતો, ટેન્કર નો કેબીન ના ભાગ ના કુચ્ચાં બોલી ગયા હતા,
પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા ગુડ્સ ટ્રાન્સપોર્ટ ની ટેન્કર નંદેસરી એસ્ટેટ માં મટેરિયલ ભરવા જઇ રહી હતી, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો,
જોકે સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી અને બંને વાહન ચાલાક ને નાની મોટી ઈજાઓ થઈ હતી,
એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત ને હોસ્પિટલ મોકલવામાં આવેલ
અકસ્માત થયેલ ટેન્કર માં દેશી દારૂ ની પોટલી દેખાઈ આવી હતી,
સ્થાનિકો ના જણાવ્યા અનુસાર ટેન્કર ચાલાક બેફામ ટેન્કર હાંકી રહ્યો હતો,
રીપોર્ટર
આર્યનસિંહ ઝાલા
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA