મુંબઈ થી અમદાવાદ ફિલ્મ નું શુટિંગ કરવા જઈ રહેલા ટીમ મેમ્બર ને સાંકરદા હાઇવે ઉપર અકસ્માત નડ્યો,
આજે બપોર ના સમયે નૅશનલ હાઉવે નંબર 8 સાકરતા પાસે એક ક્વોલિશ ગાડી ના ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો, મુંબઇ તરફ થી અમદાવાદ ભોજપુરી ફિલ્મના શુટિંગ માટે જઈ રહેલી ટીમ ને અકસ્માત નડ્યો,
આ ગાડી મુંબઇ થી અમદાવાદ તરફ જઈ રહી હતી, જોકે દુમાંડ ચોકડી થી એક્સપ્રેસ વે જવાની જગ્યા એ ભૂલ થી નેશનલ હાઇવે નં 08 ઉપર ચડી ગયા હતા, સાંકરદા અંડરપાસ નીચેથી ગાડી ચાલકે ગાડી પરત લીધી હતી, તે દરમિયાન હાઇવે ઉપર ચડતાની સાથે ગાડી નું ટાયર ફાટતા ગાડી ઉછળીને સામે ના બીજા રોડ ઉપર પલ્ટી ખાઈ ગઈ હતી, સ્થાનિકો ની મદદ થી ગાડી માં સવાર 5 લોકો બહાર નીકળ્યા હતા, જોકે સદનસીબે કોઈ ને મોટી જાનહાની થઈ નહતી, અકસ્માત ની ઘટના ની જાણ હાઇવે પેટ્રોલિંગ ને થતા તાત્કાલિક સ્થળે પોહચ્યા હતા,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/