કાલાવડ તાલુકા પંચાયત ભાજપે કબ્જે કરી
આજે મતદાનમાં ભાજપ અને કોંગ્રેસના ૮-૮ સભ્યો હાજર રહેતા ચકર-મઠમની રમતમાં (ચીઠ્ઠી) નાખવામાં આવતા ભાજપનો થયો વિજય
પ્રમુખ પદે મુકેશ ડાગરીયા અને ઉપપ્રમુખ તરીકે નરવિરસિહ જાડેજા ચુંટાયા
આમ આદમી પાર્ટી નિષ્પક્ષ રહી અને અપક્ષ ઉમેદવાર ઘોધુભાએ કોંગ્રેસ ને ટેકો આપવા છતા નસીબે ન દીધો સાથ
કાલાવડ તાલુકા પંચાયત કબજે કરવા ભાજપને નસીબે દીધો ટેકો
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/