દેશ દુનિયા
વડોદરામાં બુકાનીધારી ગેંગનો આતંક

વડોદરામાં બુકાનીધારી ગેંગનો આતંક
રાત્રે ભંગારના ગોડાઉનમાં કરી લૂંટ
વિશ્વામિત્રી પુલ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં કરી લૂંટ
સાસુ જમાઈને બંધક બનાવી અંદાજિત 2.50 લાખની કરી લૂંટ
ચાર જેટલા શખ્સોએ સળીયા અને મારક હથિયારો સાથે કરી લૂંટ
સાસુ જમાઈને લોખંડના સળીયા મારી પહોચાડી ઈજા
માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ