સવારે ઘરે થી ફરજ પર નીકળેલ 3 લોકો ને અજાણ્યા વાહને અડફેટે લીધા,સિક્યુરિટી ગાર્ડ નું ઘટના સ્થળે મોત,જ્યારે બે ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા,
પાદરા જંબુસર રોડ ઉપર અજાણ્યા વાહને 3 ને અડફેટે લીધા સિક્યુરિટી ગાર્ડ નું ઘટના સ્થળે મોત નીપજ્યું 2 ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા!
પાદરા જંબુસર રોડ ઉપર અનેક અકસ્માત ના ભોગે કેટલાય ના જીવ ગયા છે, આજે વહેલી સવારે ઘરે થી નોકરી પર ફરજ બજાવવા જતા ત્રણ લોકો ને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા, પાદરા ના ગવાસદ ની અપનાર કંપની પાસે અજાણ્યા વાહને 3 લોકો ને અડફેટે લેતા હલડીન ગ્લાસ માં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને વધુ બે લોકો ને ગંભીર ઉજાઓ પોહચી હતી તેઓને વધુ સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા,
પાદરા ના ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર એ વારંવાર રજુ વાત કરેલ છે કે પાદરા-જંબુસર રોડ ફોર લેન કરવામાં આવે તો પણ સરકાર આખો નથી ખુલતી, વારંવાર કેટકાય અકસ્માત સર્જાય કરે છે એમાં કેટલાય લોકો ના જીવ જાય છે,
કૃષ્ણકાંત ગાંધી
NS NEWS(નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/