છોટાઉદેપુર ના બસ ડેપો માં અજાણી મહિલા પેસેન્જર નું અકસ્માત માં મોત
છોટાઉદેપુર એસ.ટી ડેપો માં રાજપીલા ડેપો ની બસ નમ્બર GJ-18-Z 4511 ના ડ્રાઇવર એ બસ રીવર્સ લેતા અજાણી ની મહિલા પેસેન્જર નું પાછલા ટાયરે આવી જતા મોત
છોટાઉદેપુર ડેપોમાં અકસ્માત કરી ડ્રાઇવર કંડકટર બસ સ્થળ ઉપર મૂકી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયા
એસટી ડેપોમાં ત્રણ ગેટ હોવા છતાં એક ગેટ થી બસો અને મુસાફરો અવર જવર કરતા હોવા થી અકસ્માત નો ભઈ જોવા માં આવ્યો
અકસ્માત માં મહિલાના મોતની ખબર પરતા છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલાને હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી
અકસ્માતમાં મૃત્યુ થનાર મહિલા કોણ છે તેની પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે
શકીલ સમોલ છોટાઉદેપુર
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/