ગુજરાત
માંજલપુર વિસ્તાર માં આવેલાં લક્ષ્મી પાર્ટી પ્લોટ પાસે અલંગ હાઉસ માં લાગી ભીષણ આગ.

માંજલપુર વિસ્તાર માં આવેલાં લક્ષ્મી પાર્ટી પ્લોટ પાસે અલંગ હાઉસ માં લાગી ભીષણ આગ
ફાયર ના જવાનો ઘટનાસ્થળે
ફર્નિચર સહિત ગેરેજમાં લાગી આગ..
આગમાં ગેરેજમાં રાખેલ વાહનો બળીને થયાં ખાખ
મેજર કોલ જાહેર કરાયો