ક્રાઇમ
અમદાવાદ શહેરની આન બાન અને શાન ગણાતું એવું રિવરફન્ટ ફેરવાયું દેશી દારૂના અડ્ડા મા
અમદાવાદ શહેરની આન-બાન અને શાન ગણાતું એવું રીવર ફન્ટ ફેરવાયુ દેશી દારૂના અડ્ડા મા અમદાવાદ શહેરના એવા વેસ્ટ રિવરફ્રન્ટ ખાતે કેશવનગર જેપી ની ચાલી દશા માતા મંદિર ની આગળ વેસ્ટ રિવરફ્રન્ટમાં કમળાબેન તેમજ ભોપા નામનો બુટલેગર દેશી દારૂનો ખુલ્લેઆમ ધંધો કરી રહ્યો છે રાતના સમયમાં કરફયુ હોવા છતાં હા બુટલેગર પાસે એવી તો કેટલી માત્રામાં દેશી દારૂનો જથ્થો આવે છે જે સંપૂર્ણ રીવર ફંડ ને આવરી લે છે શું બુટલેગરને દેશી દારૂ લાવવામાં કોઈ રોક-ટોક નડે છે ખરી જો આવા બુટલેગર ઉપર અંકુશ રાખવામાં નહીં આવ્યો તો કેશવનગર ની પ્રજાને સંપૂર્ણપણે નશાના આદી કરવામાં કોઈ કસર છોડશે નહીં.