આરોગ્ય
કારેલીબાગ ખાતે આવેલ રાત્રી બજારમાં આરોગ્ય ખાતાના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

રાત્રી બજારમાં ચાલતી દુકાનો પર આરોગ્ય ખાતાની ટીમ પહોંચી ને દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ
કારેલીબાગ ખાતે આવેલ રાત્રી બજારમાં આરોગ્ય ખાતાના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
150 કિલો થી વધુ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો,
અખાદ્ય મન્ચુરિયન, રાઈસ, પાણીપુરી,સેવ ,પનીર નો નાશ કરવામાં આવ્યો,
2 દુકાન માલિક ને શિડયુલ 4 ની નોટિસ ફટકારી..
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)