આરોગ્ય
Health Tips: ફેફસાં અને શ્વસનપ્રણાલીને સ્વસ્થ રાખવા ઘરે બેઠાં કરો આ આસન


#Health Tips: આજકાલ લોકડાઉન ને કારણે અનેક લોકો કસરત માટે બહાર જઈ શકતા નથી. આથી તમારી શ્વસન પ્રણાલી અને ફેફસાને સ્વસ્થ રાખવા માટે યોગના કેટલાક આસનો મદદરૂપ થઈ શકે છે. આ આસન શરીરમાં ઓક્સિજનના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે.
વૃક્ષાસન :
આ આસનમાં એક પગ પર ઉભા રહીને બંને હાથને ઉપર કરીને ઊંધો V બનાવવામાં આવે છે. આ સ્થિતિમાં જવા દરમિયાન ઊંડો શ્વાસ લેવાનો હોય છે. અને સામાન્ય સ્થિતિમાં પાછા ફરતા સમયે શ્વાસ છોડવાનો હોય છે.
તડાસન :
તમે જ્યારે પોતાના પગના પંજા પર ઊભા રહો છો અને હાથને માથાથી ઉપર ની તરફ સીધો ખેંચો છો રેસ્પીરેટરી સિસ્ટમ માં ઓક્સિજન માટે વધુ જગ્યા બને છે તેનાથી ફેફસાની ક્ષમતા વધે છે.
ત્રિકોણાસન :
સીધા ઉભા રહો. શ્વાસ લો. ધીમે ધીમે શ્વાસ છોડતાં જઈને એક હાથ નીચેની તરફ લઈ જાઓ અને બીજો હાથ આકાશ તરફ. તેનાથી પેટ ના બ.
#NS News#Health Tips