Uncategorized
વાડજ વિસ્તારમાં PCB ની રેડ
વાડજ વિસ્તારમાં આવેલ વાડજ બસ સ્ટેન્ડ ની પાછળ PCB દ્રારા રેડ કરવામાં આવી લિસ્ટેડ બુટલેગર. બાબુ મારવાડી ઉર્ફે (બાબુલાલ) ના ચાલતું સટ્ટા બજાર માં રેડ કરવામાં આવી જેમાં મુખ્ય સૂત્રધાર બાબુલાલ વોન્ટેડ અને 8 .માણસો સહિત 44000.થી 45000.હજાર નો મુદામાલ કબ્જે કરાયો
NS NEWS