સમગ્ર ભરૂચ જિલ્લામાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે હાંસોટ તાલુકાના ઇલાવ ગામે સરકારી શાળા 10 બેડનું આઇશોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે જેની રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલે મુલાકાત લીધી હતી. ગુજરાતમાં શહેરી વિસ્તારો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ બેકાબુ રીતે આગળ વધી
#NS News #Bhuruch News #corona update